છેલ્લા એક બે દિવસમાં વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાનું એક નેરો બોડી વિમાન પાર્ક હતું.આ દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો અને ત્યાં એક સીડી પવનને કારણે લપસી હતી. આ સીડી સીધી જ વિમાન સાથે અથડાઈ હતી. જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી અને એર ઈન્ડિયાના વધુ ત્રણ વિમાનો સાધનોની ચપેટમાં આવી ગયા હતાં.
એર ઈન્ડિયાના ત્રણ વિમાનોને ગંભીર નુકસાન
ત્રણેય વિમાનોને ઉડાન સેવામાંથી દૂર કરાયા
આ પણ વાંચોઃ Jaipur Demolition: નૂરાની મસ્જિદ જમીનદોસ્ત, 3000 પોલીસકર્મીઓ રહ્યા હાજર













