દિલ્હી NCRમાં મોન્સુને એન્ટ્રી કરી છે. શુક્રવારે પણ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે