પહેલગામમાં હુમલો કર્યા બાદ ધોબી પછાડ ખાનારા દુશ્મન દેશ પાકિસ્તાને આખરે કબૂલવું પડ્યું છે કે, ભારતે પાકિસ્તાનમાં નુકસાન વધુ પહોંચાડ્યું પણ બતાવ્યું ઓછું.