પહલગામ આતંકવાદી હુમલાબાદ સમગ્ર દેશમાં આતંકવાદને લઇને ભારે આક્રોશ છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની કમર તોડી પાડવા માટે અલગ અલગ ઓપરેશન હાથ ઘરવામાં આવ્યા છે.