પાકિસ્તાનની નાપાક લશ્કરી પ્રવૃત્તિઓ વધી રહી છે. ફરી તેણે રાજસ્થાનમાં ડ્રોન હુમલો કર્યો. પાકિસ્તાન દ્વારા રાત્રે જેસલમેર અને ફલોદીમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યુ હતુ. અહીં સાયરન વાગતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો પોખરણ અને બાડમેરમાં પણ પાકિસ્તાન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.
પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓ













