બિહારની રાજધાની પટનામાં એક મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ટેમ્પો-ટ્રકની ટક્કરમાં સાત લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, આ અકસ્માત રવિવારે રાત્રે મસૌરી વિસ્તારમાં નૂરા પુલ પાસે થયો હતો. હાલમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોને પોતાના કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.
7 લોકોના ઘટના સ્થળે જ મોત













