કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત આગામી 30 વર્ષ સુધી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે.