• વારાણસી બેઠકથી પીએમ મોદી ભરશે ઉમેદવારી ફોર્મ
  • 13 અને 14મે એમ બે દિવસ પીએમ મોદી વારાણસીના પ્રવાસે
  • ભવ્ય રોડ શો અને મંદિરોમાં વિશેષ પૂજાનો કાર્યક્રમ

લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ તેજ થઇ છે. ચોથા તબક્કાનું 13મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે પીએમ મોદી 14મેના રોજ વારાણસીથી ઉમેદવારી નોંધાવશે. પીએમ મોદી બે દિવસ વારાણસીના પ્રવાસે જવાના છે. ત્યારે આ બે દિવસ શું કાર્યક્રમ છે તે વિશે જાણીએ.

13મેના રોજ પીએમ મોદીનો શું છે કાર્યક્રમ ?

[[$googlead]]
  • પીએમ મોદી 13મેએ કરશે રોડ શો
  • સાંજે 5 વાગે કરશે રોડ શો

14મેએ શું છે કાર્યક્રમ ?

[[$alsoread]]
  • 14મેએ વારાણસીથી ભરશે ઉમેદવારી ફોર્મ
  • 11.40 કલાકે ઉમેદવારી ફોર્મ ભરશે
  • ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જશે અસ્સી ઘાટ
  • ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કાલભૈરવના મંદિરે કરશે દર્શન
  • 10.15 કલાકે કાલ ભૈરવના કરશે દર્શન
  • 10.45 કલાકે NDAના નેતાઓ સાથે કરશે બેઠક
  • ઉમેદવારી ફોર્મ ભરશે તે દરમિયાન NDAના કાર્યકરો રહેશે હાજર
  • 12.15 કલાકે કાર્યકરતાઓ સાથે કરશે બેઠક

વારાણસીમાં 1 જૂને મતદાન થશે

વારાણસી લોકસભા સીટ પર છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. જે માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 7 મેથી શરૂ થઈ ગઈ છે. ત્યારે પીએમ મોદી 13 અને 14 મેના રોજ તેમની બે દિવસીય મુલાકાતે વારાણસીમાં પણ હાજર રહેશે. પીએમ મોદી 13મી મેની સાંજે વારાણસીમાં રોડ શો કરવાના છે, જ્યારે 14મીએ સવારે તેઓ નોમિનેશન ફાઈલ કરવા જશે.

  • Follow us on: