અમેરિકા સ્થિત ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટે (Morning Consult) વૈશ્વિક લીડર્સની એપ્રુવલ રેટિંગ બહાર પાડી છે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સૌથી વધુ રેટિંગ ધરાવે છે અને તેઓ 77 ટકા એપ્રુવલ રેટિંગ (Narendra Modi Approval Rating)...