[[$googlead]]

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની વિનંતી પર ચોક્સીની ધરપકડ કરવામાં આવી છે.

ચોક્સી 2018થી એન્ટિગુઆમાં રહે છે

[[$alsoread]]

ચોક્સી સારવાર માટે બેલ્જિયમ ગયો હતો. બેલ્જિયમ પોલીસે 11 એપ્રિલે મેહુલ ચોકસીની ધરપકડ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની વિનંતી પર આ ધરપકડ કરવામાં આવી હતી.

PNBમાં રૂ.13500 કરોડના લોન કૌભાંડમાં સંડોવણી

મેહુલ ચોક્સી કરોડો રૂપિયાના પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી છે. આ કૌભાંડ 13,500 કરોડ રૂપિયાથી વધુનું છે. ચોક્સી 2018થી એન્ટિગુઆમાં રહે છે. ED એ ચોક્સી વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ દાખલ કરી છે. 2019, ED એ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે ચોક્સી 'ભાગેડુ અને ફરાર' છે.

મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે કરી ધરપકડ 

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સી સારવાર માટે બેલ્જિયમ ગયો હતો. બેલ્જિયમ પોલીસે 11 એપ્રિલે મેહુલ ચોકસીની ધરપકડ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની વિનંતી પર આ ધરપકડ કરવામાં આવી હતી.


  • Follow us on: