તેમણે કહ્યું કે બૂથ લેવલથી લઈને પ્રધાનમંત્રીજી અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીના તમામ કાર્યકર્તાઓ એક જ દિશામાં એક જ લય અને ઝડપ સાથે વિવિધ માધ્યમો દ્વારા જનસંપર્ક કરે છે.