ભારતીય રેલ્વે તેની સર્વિસ અને ટેક્નોલોજીને સતત ડેવલપ કરતી રહે છે. આજનો દિવસ પણ રેલવે માટે ઘણો ઐતિહાસિક રહ્યો છે. આજે રેલવેએ બે ટ્રેનોની ટક્કર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રેલ્વેની આર્મર ટેક્નોલોજીએ ટક્કર પહેલા બંને ટ્રેનોને રોકી દીધી હતી....