રાજસ્થાનના દૌસામાં બોરવેલમાં પડી ગયેલી અઢી વર્ષની બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. લગભગ 18 કલાક સુધી ચાલેલા બચાવ બાદ બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. તેની તબિયત હાલ સ્થિર છે. તેને હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. NDRF અધિકારીઓએ માહિતી આપી છે કે ઓપરેશન સફળ રહ્યું છે.
NDRF-SDRFની ટીમને સલામ













