- રાજસ્થાનમાં 25 બેઠકો પર મતગણતરી
- શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ
- કોંગ્રેસ વચ્ચે ચાલી રહી છે કાંટે કી ટક્કર
લોકસભા ચૂંટણી 2024 માટે રાજસ્થાનની તમામ 25 બેઠકોની મતગણતરી સવારે 8.00 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. આજે તમામ પક્ષોના ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી રહી છે. ભાજપ 13 અને કોંગ્રેસ 12 બેઠકો પર આગળ છે.,












