- જૈસલમેરમાં ભારતીય વાયુસેનાનું વિમાનક્રેશ
- ટેક્નિકલ કારણોસર વિમાન થયુ ક્રેશ
- હાલમાં કોઇ જાનહાનિના સમાચાર નહી
રાજસ્થાનના જૈસલમેરમાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ થયુ હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ કારણોસર આ દુર્ઘટના બની હતી. વિમાન પોતોની નિયમિત ઉડાન પર હતુ અને તે દરમિયાન જ આ ઘટના બની. જો કે હાલમાં કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી.
30 કિમી દૂર જાજિયા ગામની ઘટના













