બેંગ્લુરૂમાં RCBની જીતનો જશ્ન માતમમાં ફેરવાઈ ગયો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મચેલી ભાગદોડમાં 7થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા