યુક્રેનમાં યુદ્ધના કારણે ફસાયેલા ભારતીયોનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ચીફ જસ્ટિસ એનવી રમણાએ આ મામલે એટર્ની જનરલને કોર્ટમાં બોલાવ્યા છે. કોર્ટમાં સીજેઆઈએ અરજદારને પૂછ્યું કે આ મામલે કોર્ટ શું કરી શકે? જોકે બાદમાં CJIએ કહ્યું કે આ એક...