કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી છરાબડા ખાતે તેમની પુત્રી અને અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નિવાસ સ્થાને રોકાયા હતા.