- આજે તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો પર થયું મતદાન
- 2290 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું
- કેસીઆર સાથે ભાજપ અને કોંગ્રેસના ભાવિનો પણ થશે ફેસલો
આજે ગુરુવારે 30 નવેમ્બરે તેલંગાણામાં 119 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ વખતે 2290 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. અહીંના. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ સત્તામાં છે. જ્યારે કેસીઆર સાથે ભાજપ અને કોંગ્રેસ બંને ચૂંટણી લડી રહ્યા છે. મતદાનનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે. આ પહેલા ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં કેવું પરિણામ આવશે તે જુઓ.
તેલંગાણા - 119 બેઠકો










