એકદમ સુંદર અને ક્લિન દરિયા કીનારો, બજેંટ પ્રેન્ડલી હોટલ અને ધમાકેદાર નાઈટ લાઈફ માટે જાણીતુ થાઈલેન્ડ પ્રનાસીઓ માટે 2024માં દક્ષિણ-પુર્વ એશિયાનો સૌથી મનપસંદ દેશ બની ગયો છે. થાઈલેન્ડ ટુરિસ્ટ ઓથોરિટીના રિપોર્ટ પ્રમાણેવર્ષ 2024માં 2.1 મિલિયન એટલે કે 21 લાખ કરતા વધારે ભારતીય ટુરિસ્ટો થાઈલેન્ડ ફરવા માટે ગયા હતા. આ આંકડાઓ સાથે ભારત, થાઈલેન્ડનું એક મુખ્ય પ્રમુખ ટુરિઝમ માર્કેટ બની ગયુ છે. TATએ ડિસેમ્બર 2024માં આ રેકોર્ડની ઉજવણી કરતા ઝમાવ્યું હતું કે 2023માં ભારતીયોએ થાઈલેન્ડમાં લગભગ 61.1 બિલિયની આવક જનરેટ કરી હતી.
થાઈલેન્ડ ભારતીયોનું ફેવિરીટ ડેસ્ટીનેશન શા માટે છે?













