ઉત્તર પ્રદેશની નોઈડા વિધાનસભા બેઠક (યુપી ચૂંટણી પરિણામ 2022) પર ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ઉમેદવાર પંકજ સિંહે 1 લાખ 79 હજારથી રેકોર્ડ જીત મેળવી છે. અત્યાર સુધીની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારની આ સૌથી મોટી જીત છે. પંકજ સિંહની જીતની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.