- UPSCએ પૂજા ખેડકર પર મોટી કાર્યવાહી કરી
- તમામ પરીક્ષાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
- આયોગે ખુદ સમગ્ર મામલે આપી મહિતી
UPSCએ ટ્રેઇની IAS પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પંચે પૂજા ખેડકરની IAS પદ છીનવી લીધી છે અને તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ પર પ્રતિબંધ પણ મૂક્યો છે. આયોગે ખુદ આ માહિતી આપી છે.













