• અમેરિકામાં હવાઈ સેવાઓને સૌથી વધુ અસર
  • બ્રિટનમાં ટીવી ચેનલો પ્રભાવિત થઈ
  • સો. મીડિયામાં જોવા મળ્યો મીમ્સનો વરસાદ

માઈક્રોસોફ્ટની સેવાઓ છેલ્લા થોડા સમયથી ડાઉન થઈ છે. જેના કારણે આઈટી, બેંક સેક્ટર અને ફ્લાઈટ્સને મોટી અસર થઈ છે. અનેક કંપનીઓના કર્મચારીઓને પણ બ્લૂ સ્ક્રીનનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક કંપનીઓમાં કામકાજ ઠપ્પ થયું છે. શુક્રવારે બપોરે આ ખામીનો સામનો થઈ રહ્યો હોવાના કારણે અનેક કર્મચારીઓ વીકેન્ડ મોડમાં જોવા મળી રહ્યા છે અને સો.મીડિયા પર મીમ્સ વાયરલ કરી રહ્યા છે.

રજાઓના મૂડમાં મસ્ત કર્મચારીઓ

અન્ય એકે ફિલ્મ બોર્ડરનો એક સીન શેર કર્યો જેમાં સની દેઓલ સેનાના અન્ય જવાનોને કહી રહ્યો છે - જો કોઈ ખસેડવાની કોશિશ કરશે તો હું તેને ગોળી મારી દઈશ. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે માઇક્રોસોફ્ટના સીઇઓ આ સમયે તેમના કર્મચારીઓને આ વાત કહેતા હશે.

 કોર્પોરેટ કંપનીના કર્મચારીઓ થયા પ્રભાવિત

 IT કંપનીના કર્મચારીઓ લાઈટ મૂડમાં

આઈટી સેક્ટર આનાથી ખૂબ પ્રભાવિત થયું છે, તેથી એક યુઝરે એક રમુજી વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું - આઈટી કર્મચારીઓ હાલમાં ઓફિસથી વહેલા જવાની તૈયારી કરી રહ્યા છે.... એક મીમમાં આઈટી કર્મચારીઓને હસતા બતાવવામાં આવ્યા હતા અને તેમાં એક ગીત હતું. ઓહ રાજા...

 કર્મચારીઓ કંપની જલ્દી છોડીને ચાલ્યા, વીકેન્ડ મોડ શરૂ


  • Follow us on: