- પરગનામાં ઇડીની ટીમ પર કરાયો હુમલો
- આ મામલે NIAની તપાસ કરાવા ભાજપે લખ્યો પત્ર
- ગૃહમંત્રાલયને પત્ર લખીને કરી માંગ
બંગાળમાં દરોડા પાડવા ગયેલી EDની ટીમ પર થયેલા હુમલાને લઈને ભાજપે શાસક ટીએમસી પર આકરા પ્રહારો કર્યા છે. શુક્રવારે કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન બદમાશોએ તેમના વાહનોમાં પણ તોડફોડ કરી હતી. ત્યારે હવે ભાજપે આ મામલે તપાસની માંગ કરી છે.
NIA તપાસની માંગ













