- કેજરીવાલની અરજી પર હાઈકોર્ટે ચુકાદો આપ્યો
- કોઈની સગવડતા મુજબ તપાસ થઈ શકતી નથીઃ કોર્ટ
- EDએ પુરાવા આપ્યાં, કેજરીવાલે કાવતરું ઘડ્યું હતુંઃ કોર્ટ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. તેને ધરપકડમાંથી રાહત મળી નથી. હાઈકોર્ટે ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી છે.













