iPhone 11 Pro Gold Diamond edition of with the nativity scene
  • Home
  • Technology
  • આઇફોન 11 પ્રો ગોલ્ડ ડાયમન્ડ ફોન લેવો છે? વેચવા પડશે ઘર-બાર

આઇફોન 11 પ્રો ગોલ્ડ ડાયમન્ડ ફોન લેવો છે? વેચવા પડશે ઘર-બાર

 | 11:19 pm IST

એપલનો આઇફોન 11 પ્રોનો ગોલ્ડ અને ડાયમન્ડ એડિશન નાતાલના અવસરે લોન્ચ થઇ રહ્યો છે. શરૂઆતમાં તેની કિંમત 91 લાખ રૂપિયા છે. આઇફોન 11 પ્રો મેક્સની કિંમત ૯૯ લાખ હશે. આખી દુનિયામાં તેની ફ્રી ડિલિવરી કરાશે.

આ ફોન 750 કન્ટેન્ટ ગોલ્ડથી આચ્છાદિત હશે. તેની રિયર પેનલના સેન્ટરમાં 3 કેરેટનો હીરો લાગેલો હશે. તેની આસપાસ આઠ નાના હીરા લાગેલા હશે.

સાથે જ ગોલ્ડ એડિશનના 10 વેરિઅન્ટ રશિયન સાઇટ કેવિઆર રોયલ ગિફ્ટ વેબસાઇટ પર લિસ્ટ કરાયા છે. આ ડિવાઇસના તમામ વેરિઅન્ટ્સની કિંમત ઓડી અને બીડબલ્યુ ગાડીઓ જેટલી છે !

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન