Isabel's hot and glamorous photo went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટ તૈયાર છે કેટરીના કૈફની નાની બહેન, Hot PHOTOS જોઈને દિવાના થઈ જશો

બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટ તૈયાર છે કેટરીના કૈફની નાની બહેન, Hot PHOTOS જોઈને દિવાના થઈ જશો

 | 11:28 am IST
  • Share

બોલિવૂડ ડીવા કેટરીના કૈફની નાની બહેન ઈસાબેલ બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તે ફિલ્મ ટાઈમ ટૂ ડાન્સથી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં સૂરજ પંચોલી તેમની સાથે જોવા મળશે. કેટરીના કૈફની બહેન ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા જ ખુબ જ જાણીતી છે. સોશિયલ મીડિયા ઉપર તેમના ફોટો ખુબ જ ચર્ચામાં રહે છે. ઈંસ્ટાગ્રામ ઉપર તેમના અંદાજીત 9 લાખની આસપાસ ફોલોઅર્સ છે. ઈસાબેલ કેટરીના કૈફ ની જેમ જ ગ્લેમરસ અને ખુબ જ સુંદર છે.  તેમના હોટ અને ગ્લેમરસ ફોટો અવાર નવાર શેર કરતી રહે છે. ત્યારે આજે ફરી કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન