Isha posted bold pics from Isolation
  • Home
  • Entertainment
  • Bollywood
  • આઇસોલેશનમાંથી ઈશાએ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી 

આઇસોલેશનમાંથી ઈશાએ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી 

 | 10:56 pm IST
  • Share

  •  માત્ર વ્હાઈટ શર્ટમાં ક્લિક કરેલી આ તસવીરોમાં ઘરની એકલતા દર્શાઇ રહી છે 

  • માત્ર સફેદ શર્ટ પહેરીને સોફા પર બેઠી

  • આ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ

બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા કોરોનાથી સંક્રમિત હોવાથી હાલ હોમ આઇસોલેશનમાં છે. પરંતુ આ સમયમાં પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાના હોટ એન્ડ ગ્લેમરસ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઇન્ટ બની રહી છે. ઈશા ગુપ્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેમાં તે માત્ર એક વ્હાઈટ શર્ટમાં પોતાના શરીરને ઢાકી રહી છે. ઈશા ગુપ્તા દ્વારા ત્રણ અલગઅલગ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો જોઈને કેટલાક લોકો તેને જૂની તો કેટલાક નવી કહી રહ્યા છે.

 જોકે, ઈશાએ પોતે એ વાતનો ખુલાસો કર્યો નથી કે, આ તસવીરો હાલની છે કે જૂની છે.તસવીરોમાં ઈશા માત્ર સફેદ શર્ટ પહેરીને સોફા પર બેઠી છે. તેણીએ તેની આંખો બંધ કરી છે અને તે આરામ કરતી જોવા મળી રહી છે. આ તસવીરો સાથે ઈશાએ લખ્યું, ‘કોઈક યા બીજી રીતે.’ તસવીરોમાં ઈશા મેકઅપ વિના ખુલ્લા વાળ અને નેચરલ લૂકમાં જોવા મળી હતી. અભિનેત્રીની આ તસવીરો તેના સ્પેનિશ આંત્રપ્રિન્યોર પાર્ટનર દ્વારા લેવામાં આવી હતી. ઈશાની તસવીરો પર ઘણા યૂઝર્સ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીના ફેન્સનું માનવું છે કે, આ તસવીરો ઘરની એકલતાની છે. તેની આ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો