Jacqueline's birthday today, hot photos went viral on social media
  • Home
  • Featured
  • જૈકલીનનો આજે જન્મદિવસ, હોટ ફોટો જોઈને તમે પણ થઈ જશો મંત્રમુગ્ધ

જૈકલીનનો આજે જન્મદિવસ, હોટ ફોટો જોઈને તમે પણ થઈ જશો મંત્રમુગ્ધ

 | 12:54 pm IST

બોલીવૂડની હોટ અને ગ્લેમરસ અભિનેત્રી જૈકલીનનો આજે જન્મ દિવસ છે. જૈકલીનનો જન્મ 11 ઓરગસ્ટ 1985માં બહરીનમાં થયો હતો. જૈકલીન આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. પરંતું બહુ ઓછા લોકો જાણે છે કે જૈકલીન ટીવી રિપોર્ટર પણ હતી. જૈકલીને સિડનીમાં માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો હતો. તે શ્રીલંકા પરત ફરીને ટીવી રિપોર્ટર બની હતી. 2009માં જૈકલીન ભારત આવી હતી. તે મોડલિંગ માટે આવી હતી. તે સમય દરમિયાન સુજોય ઘોષે તેને ફિલ્મ અલાદીનની ઓફર કરી. જેના પછી જૈકલીને આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે પોતાના હોટ લૂકને લઈને વારંવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.તો આવો જોઈએ કેટલાક હોટ ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન