Janhvi Kapoor changed clothes in car pics shared in Instagram
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અભિનેત્રી જાહ્નવી કપૂરે ફરી એકવખત સોશિયલ મીડિયામાં કોહરામ મચાવ્યું, શેર કર્યા હોટ Photos

અભિનેત્રી જાહ્નવી કપૂરે ફરી એકવખત સોશિયલ મીડિયામાં કોહરામ મચાવ્યું, શેર કર્યા હોટ Photos

 | 4:46 pm IST
  • Share

બોલિવૂડની જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ના પગ આજકાલ જમીન પર રહેતા જ નથી. તેમણે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ રૂહી (Roohi) માં તેની એક્ટિંગ અને કામના ભરપૂર વખાણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ફિલ્મના પ્રમોશન દરમિયાન અવાર નવાર પોતાના ફોટો સોશિયલ મીડિયા (Social Media) માં શેર કર્યા છે. હાલ અભિનેત્રીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઈ રહ્યા છે. આ અભિનેત્રીના આ ફોટો કેટલાક ફોટો હાલ ઈન્ટરનેટ ઉપર કહેર વર્તાવી રહ્યા છે. જુઓ આ સુંદર Photos

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન