Janhvi Kapoor goes braless in a pant suit bold pics viral
  • Home
  • Photo Gallery
  • અભિનેત્રીએ શૂટની અંદર કશું જ પહેર્યા વગર કરાવ્યું બોલ્ડ ફોટોશુટ

અભિનેત્રીએ શૂટની અંદર કશું જ પહેર્યા વગર કરાવ્યું બોલ્ડ ફોટોશુટ

 | 10:47 am IST
  • Share

બોલીવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તે અવારનવાર પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. જ્હાન્વી કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તસવીરોમાં તે પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ધૂમ મચાવી રહી છે. તસવીરોમાં જાહ્નવી કપૂર બ્લેક બ્લેઝર પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તો આવો જોઇએ વાયરલ તસવીરો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો