janhvi kapoor spot with her favourite and costly purse see photos
  • Home
  • Featured
  • PHOTOS: જાહ્નવી કપૂર આ બેગને હંમેશા રાખે છે તેની સાથે, કિંમત્ત જાણીને તમારા હોંશ ઉડી જશે

PHOTOS: જાહ્નવી કપૂર આ બેગને હંમેશા રાખે છે તેની સાથે, કિંમત્ત જાણીને તમારા હોંશ ઉડી જશે

 | 3:36 pm IST

શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ગુરુવારે સાંજે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે સ્પોટ થઈ હતી, અને ઘરની બહાર નીકળતા સમયના તેના ફોટોગ્રાફ હાલમાં વાયરલ થઈ રહ્યા છે. તેનો લૂક અને સ્ટાઈલ કરતાં આ વખતે તેનું બેગ અને બેગની કિંમત્ત વધારે ચર્ચામાં છે. કારણ કે તેના બેગની કિંમત્ત 85 હજાર રૂપિયા કહેવામાં આવી રહી છે. તેણે આ વખતે શર્ટ અને જીન્સમાં લોકોને દિવાના કર્યા હતા.

ઘણા લોકોને એવી ટેવ હોય કે અમુક વસ્તુ એટલી ગમી જાય કે દરેક કપડાં અને પાર્ટી સાથે તેને રાખે. તે કોઈપણ પ્રસંગે જાય તો સાથે જ લઈ જાય, બસ જાહ્નવી માટે આ બેગ કંઈક એ જ રીતે છે. તે હંમેશા આ બેગ તેની સાથે જ રાખે છે, તેને આ બેગ આટલી બધી ગમે છે. તમે આ વાયરલ ફોટોમાં પણ જોઈ શકો છો કે તેની સાથે દરકે જગ્યાએ આ બેગ તો હોય જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન