Janmashtami 2026: ભારત દેશ વિવિધ તહેવારો અને ઉત્સવો માટે સમગ્ર દુનિયામાં જાણીતો છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની રાત્રે 12 કલાકે મથુરાની જેલમાં થયો હતો. શ્રી ક્રિષ્ણ એટલે આપણા સૌનો વહાલો કાનુડો વાસુદેવ અને દેવકીનું આઠમુ સંતાન છે. આવતીકાલે જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશ અને વિશ્વમાં કરવામાં આવશે. જેનો ઉત્સાહ અને ઉમંગ આજથી જ જોવા મળી રહ્યો છે. આવામાં ભક્તો પોતાના સંતાનોને શ્રી કૃષ્ણ જેવા વાઘા પહેરાવીને કાનો બનાવતા હોય છે.
સોશિયલ મીડિયાના જમાનામાં પોતાના કાનાના ફોટો અને વીડિયો લોકોને બતાવવા વિવિધ પ્લેટ ફોર્મ્સ પર શેર કરતા હોય છે. આવામાં સંદેશ ડિજિટલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં અમે તમારા કાનુડાનો ફોટો વીડિયો અમારા પ્લેટફોર્મ પર દર્શાવીશું.
તો રાહ શેની જુઓ છો, ફોન ઉઠાવો અને તમારા કાનુડાનો ફોટો વીડિયો અમને અમારા વ્હોટ્સએપ નંબર પર મોકલી આપો. તમારા કાનુડાનો ફોટો સંદેશ ડિજિટલ પર પ્રકાશિત થશે. જ્યારે તમારા કાનુડાનો વીડિયો જોવા માટે તમારે સંદેશ ડિજિટલના સોશિયલ મીડિયાની મુલાકાત લેવી પડશે.
https://www.instagram.com/reel/DcyTIMnE8x-/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==
આ જન્માષ્ટમીના પાવન પર્વે શું તમારા ઘરે પણ કનૈયો કે નાનકડી રાધા મુરલી અને મોરપીંછ સજાવીને મટકી ફોડવા તૈયાર છે?" તો તમારા આ ક્યૂટ ભૂલકાઓની સુંદર તસવીરો નામ અને સ્થળ સાથે મસ્તીભર્યા વીડિયો માત્ર તમારા ફોન પૂરતા સીમિત ન રાખો! સંદેશ ડિજિટલ તમારા લાડકવાયા બાળકોને બનાવશે આ જન્માષ્ટમીના સુપરસ્ટાર.
જન્માષ્ટમીના આખા દિવસ દરમિયાન સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે તમારા બાલગોપાળ.
"બસ, તમારા બાળકના ફોટો કે વીડિયો, તમારા કાનુડાનું પુરૂ નામ અને શહેરનું નામ અમને મોકલી આપો અમારા WhatsApp નંબર 9316724216 પર અને હા, એક નાની વાત ખાસ યાદ રાખજો—વીડિયોની લંબાઈ 25 સેકન્ડથી વધારે ન હોવી જોઈએ." "તો મોડું શેનું? શણગારો તમારા વહાલા કાનુડાને અને મોકલી આપજો સંદેશ ડિજિટલને!
તમારા કાનુડાના ફોટો
શિવાંશ
ગામ - રામગઢ
તાલુકો - ધ્રાંગધ્રા
જિલ્લો સુરેન્દ્રનગર

હેતાંશ
નિકોલ, અમદાવાદ

રેયાંશ પટેલ
વડોદરા

વૈદિકા ધ્રુવ કુમાર ભટ્ટ
અમદાવાદ

સ્વયં જિતેન્દ્રકુમાર પટેલ
આણંદ

જાન્સી ઓઝા
દરિયાપુર, અમદાવાદ

શ્યામ આશિષકુમાર દરજી
વાવોલ, ગાંધીનગર

હીર આનંદકુમાર દરજી
રાણીપ, અમદાવાદ

જાન્સી ઓઝા
દરિયાપુર, અમદાવાદ

અનંત મૂકેશ અંબવાની
મહેમદાવાદ, ખેડા

વૈષ્ણવી ત્રિવેદી
મુંબઈ

નક્ષ ત્રિવેદી
મુંબઈ

જલજ સતિષ પટેલ
વેમાલી ગામ
વડોદરા

વિહા સતિષ પટેલ
વેગાલી ગામ
વડોદરા

રૂદ્ર ભોઈ
ધોરા, આણંદ

ધૃવ ભોઈ
ધોરા, આણંદ

દેવસ્યા
નિકોલ, અમદાવાદ

દિવ્ય
ગામ - સેંજળીયા
તાલુકો - પાલિતાણા
જિલ્લો ભાવનગર

સાચી ગાંધી
વાડી, વડોદ

ધવલ
સરખેજ, અમદાવાદ

કનક કીરી
ઘાટલોડિયા, અમદાવાદ

વૈદિક વણકર
માણસા

પ્રયાન કૃણાલ જાદવ
કાંકરિયા - અમદાવાદ

વેદ પ્રતિકકુમાર પટેલ
વડોદરા

અભય ચૌધરી
ગામ - દગાવાડિયા
તાલુકો - વીજાપુર
જિલ્લો - મહેસાણા

આવ્યાયન
ડુંગરપુર

ક્રિયાન બાંભણિયા
રાજુલા

જૈત્ર મોનપર

હસ્તી જોષી
જૂનાગઢ

સમર્થ હેમાંશુ પટેલ
ધરમપુર - વલસાડ

પાર્થ ઘોરા
આણંદ

ધીમાહિ ભવિન કળસરિયા
સુરત

ધિયાંશ ત્રિવેદી
આદિપુર - કચ્છ

મનિષ મોઢ
અમદવાદ

પ્રાહિલ હર્સિલકુમાર પટેલ
નિકોલ - અમદાવાદ

અથર્વ કુમાર
સાગબારા - નર્મદા

દિશ્વા અંકિત કળસરીયા
સુરત શહેર

અંશ ગોસ્વામી
નિકોલ - અમદાવાદ

વિર અલ્પેશભાઈ ડેરીવાલા
ગામ - મગદલ્લા
તાલુકો - ચોર્યાસી
જિલ્લા - સુરત

ક્રિશિવ જલદીપકુમાર ગોહિલ
વડોદરા શહેર

શૌર્યમ ભાવિન કળસરિયા
સુરત શહેર

આદિત્ય સંજય સોલંકી
રામદેવનગર, સેટેલાઈટ
અમદાવાદ

જેસિકા આતિશ પંચીગર
સુરત શહેર

અથર્વ યોગેશ વસાવા
રાજપીપળા - નર્મદા

વિહા યોગેશ વસાવા
રાજપીપળા - નર્મદા

યોહાન હરદેવભાઈ રાઠોડ
ગામ - કરણગઢ
તાલુકો - વઢવાણ
જિલ્લો - સુરેન્દ્રનગર

રીયાન પટેલ
ગામ:કુદિયાણા,
તાલુકો:ઓલપાડ
જિલ્લો:સુરત

