Kahiin To Hoga Fame Aamna Sharif share hot photos in internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટોપી પહેરીને અમાના શરીફે શેર કરી બોલ્ડ તસવીરો, સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ

ટોપી પહેરીને અમાના શરીફે શેર કરી બોલ્ડ તસવીરો, સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ

 | 3:38 pm IST
  • Share

અમાના શરીફ એ ટીવીની ખૂબ ગમતી અભિનેત્રીઓમાંની એક છે, જેમણે 2000ના દાયકાની શરૂઆતમાં નાના પડદે શરૂઆત કરી હતી. 16 જુલાઈ 1982ના રોજ જન્મેલી અને મુંબઇમાં સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. જ્યારે તે કોલેજના બીજા વર્ષમાં હતી તેણીએ તેની કારકીર્દિની શરૂઆત મોડેલ તરીકે કરી દીધી હતી. ત્યારે હવે અમાનાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે અને ફેન્સને તે ખુબ જ પસંદ આવી રહી છે.

કહેવામાં આવે છે કે કોલેજના બીજા વર્ષમાં તેણે આ તરફ કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે નાની મોટી એમ કરીને 40 એડમાં કામ કર્યું છે અને હાલમાં પણ તે સારુ પરફોર્મન્સ આપી રહી છે. હાલમાં તેના હોટ અને બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ આ તસવીરો શેર કરી રહ્યા છે. તો અહીં જુઓ આ નવી તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન