karishma tanna looks stylish in wabi sabi white and black Dress
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: ભયંકર ગરમીમા કરિશ્મા તન્નાનો હોટ અવતાર, તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ

Photos: ભયંકર ગરમીમા કરિશ્મા તન્નાનો હોટ અવતાર, તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ

 | 11:29 am IST
  • Share

એક સમય એવો હતો કે જ્યારે બોલિવુડની અભિનેત્રીઓનો દબદબો હતો જ્યારે આજે તો એક એકથી ચડીયાતી ટીવીની અભિનેત્રીઓનો દબદબો છે. કરિશ્મા તન્ના આ તમામમાં હંમેશા મોખરે રહે છે. કરિશ્માએ સોશિયલ મીડિયા પર શાનદાર તસવીરો શેર કરી છે.

ખતરો કે ખેલાડી 10ના ફિનાલે જીતીને ટ્રોફી પર કબજો કરનાર અભિનેત્રી કરિશ્મા તન્ના ફરી એકવાર ચર્ચામાં છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને સતત પોતાના ફેન્સ સાથે નવી નવી તસવીરો શેર કરતી રહે છે. તેમની દરેક અદા તેમના ફેન્સને ખૂબ ગમે છે. આ વખતે કરિશ્માએ કેટલીક એવી તસવીરો શેર કરી છે જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે

કરિશ્માએ મુંબઇ સ્થિત ફેશન હાઉસ WABI SABI દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે સંપૂર્ણ રીતે મોસ ક્રેપ ફેબ્રિકથી બને છે. જેમાં વ્હાઇટ અને બ્લેક કલરનો ઉપયોગ કરીને હેન્ડમેઇડ પ્રિન્ટ્સની ડિઝાઇન આપવામાં આવી છે. તો તમે પણ જુઓ સ્ટાઇલીશ અંદાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન