Karisma Tanna shared a glamorous photo on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ પોતાના ફોટો દ્વારા સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, જુઓ PHOTOS

ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ પોતાના ફોટો દ્વારા સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, જુઓ PHOTOS

 | 2:11 pm IST
  • Share

ટીવી અભિનેત્રી અને ખતરો કે ખિલાડી સીઝન 10 (Kharon Ke Khiladi 10)ની વિજેતા કરિશ્મા તન્ના (Karishma Tanna) ટીવીની દૂનિયાનું જાણીતું નામ છે. તે ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. કેટલાક સમય પહેલા ખતરો કે ખિલાડી 10માં જીતીને તેણએ પોતાનું નામ વધુ એક મોટી ઉપલબ્ધી દાખલ કરી છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના ખુબસુંદર ફોટો શેર કર્યા છે. કરિશ્મા તન્ના (Karishma Tanna) એ અભિનેત્રીઓમાંથી એક છે જે યુવા વર્ગ માટે એક પ્રેરણારૂપ છે. કરિશ્માનું સોશિયલ મીડિયા (Social Media) ઉપર મોટું ફેન ફોલોવિંગ છે. કરિશ્માએ હાલમાં જ કેટલાક ફોટો શેર કર્યા છે. અભિનેત્રીઆ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. તો આવો જોઈએ કેટલાક અલગ અદામાં ખુબસુંદર PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન