Kartik Aryan shared video on Instagram constable of Delhi Police singing 'Tera Yaar Hoon Main',
  • Home
  • Featured
  • દિલ્હી પોલીસના કોન્સ્ટેબલે ગાયું ‘તેરા યાર હું મેં’, કાર્તિક આર્યન પણ કરવા લાગ્યો વાહવાહી

દિલ્હી પોલીસના કોન્સ્ટેબલે ગાયું ‘તેરા યાર હું મેં’, કાર્તિક આર્યન પણ કરવા લાગ્યો વાહવાહી

 | 12:16 pm IST

દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ રજત રાઠોડ આજકાલ તેના સુંદર અવાજને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં રજત રાઠોડે અભિનેતા કાર્તિક આર્યનની સુપરહિટ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ નું ગીત ‘તેરા યાર હું મેં ‘ ગીત ગાયું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે . કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને રજત રાઠોડની પ્રશંસા કરી છે.

રજતનો વીડિયો શેર કરતાં કાર્તિક આર્યને લખ્યું, ‘તમે લોકો દર વખતે દિલ જીતી લો છે.’ કાર્તિક આર્યનના ચાહકોને આ ગીતનો વીડિયો ખૂબ પસંદ છે. હાલ આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન