- Home
- Photo Gallery
- ગંદી બાત-2ની આ અભિનેત્રીનો રંગીન અવતાર જોશો તો નજર જ નહીં હટાવી શકો

ગંદી બાત-2ની આ અભિનેત્રીનો રંગીન અવતાર જોશો તો નજર જ નહીં હટાવી શકો
ગંદી બાત 2 નામની વેબ સિરીઝથી જાણીતિ થયેલી અન્વેષી જૈને બોલિવૂડમાં પોતાની આગવી જ છાપ ઉભી કરી છે. આ સિરીઝે તેને ઘણી લોકપ્રિયતા અપાવી છે. આ સિરીઝ એકતા કપૂરે બનાવી હતી.
અન્વેષી જૈન સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય રહે છે અને તે સતત ફોટાઓ પોસ્ટ કરતી રહે છે. તેનો કિલર લૂક ફેન્સને અત્યંત પસંદ આવી રહ્યો છે. ફેન્સ તેના આગામી પોસ્ટ અને ફોટો તથા વીડિયોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. અન્વેષી જૈનના ઇન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયન ફોલોઅર્સ છે અને આ સંખ્યા સતત વધતી જ જાય છે. અન્વેષી ગૂગલમાં સૌથી વધુ સર્ચ કરાયેલી અભિનેત્રી પણ છે. તે એક ગાયક, ઇજનેર અને ડેટિંગ કોચ પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન