know here how to make coriander chutney in fast recipe
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હવે નવરાત્રીમાં ફરાળી કોથમીરની ચટણી ઘરે બનાવો, ખાવાની પડી જશે મજા

હવે નવરાત્રીમાં ફરાળી કોથમીરની ચટણી ઘરે બનાવો, ખાવાની પડી જશે મજા

 | 11:56 am IST
  • Share

ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ત્યારે નવરાત્રીના ઉપવાસમાં તમને કંઇક ચટપટુ ખાવાનું મને થઇ રહ્યું છે તો આજે અમે તમારા માટે ફરાળી કોથમીરની ચટણી લઇને આવ્યા છીએ જેને તમે ટ્રાય કરી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કોથમીરની ચટણી….

બનાવવાની રીત

સૌ પ્રથમ કોથમીર, ફુદીનો, જીરૂ, લીલા મરચા અને સિંધવ મીઠુને ગ્રાઇન્ડરમાં બારીક પીસી લો. તેને બાઉલમાં નીકાળીને લીંબુનો રસ મિક્સ કરી લો. જેવાની ચટણીને ચટપટી ફ્લેવર મળે. તૈયાર છે સ્વાદિષ્ટ કોથમીર ચટણી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન