know here putrada ekadashi importance
  • Home
  • Videos
  • Featured Videos
  • જાણો પુત્રદા એકાદશીનો મહિમા શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા પાસે

જાણો પુત્રદા એકાદશીનો મહિમા શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા પાસે

 | 10:53 am IST
  • Share

આજે ગુરુવારે પૌષ માસના શુક્લ પક્ષની એકાદશી છે. આ દિવસે પુત્રદા એકાદશી વ્રત રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ ની પૂજા કરવામાં આવે છે. પૌષ શુક્લ એકાદશીને વૈકુંઠ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.આજે છે પુત્રદા એકાદશીનો પર્વ…ત્યારે આજનાં દિવસે કયા છે વ્રતનાં વિધિ વિધાન …જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા ,,,પરંતુ એ પૂર્વે લઈએ એક નાનકડો વિરામ આપ જોતા રહો ભક્તિ સંદેશ..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો