Know the scriptural significance of Magshar Mass, Video
  • Home
  • Videos
  • Featured Videos
  • માગશર માસનું શાસ્ત્રોક્ત મહત્ત્વ જાણીલો, Video

માગશર માસનું શાસ્ત્રોક્ત મહત્ત્વ જાણીલો, Video

 | 10:49 am IST
  • Share

વિરામ બાદ આપનુ સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ..હિંદુ શાસ્ત્ર પ્રમાણે એક વર્ષમાં આવે છે બાર માસ અને બારેય માસનો શાસ્ત્રોમાં મહિમા દર્શાવામાં આવ્યો છે

હાલમાં માગશર માસનો આરંભ થઈ ચુક્યો છે કહેવાય છે કે બારેય માસમાં માગશર માસ સૌથી વધુ પુણ્યકારી માસ કહેવામાં આવે છે કારણકે આ માસમાં સમસ્ત બ્રહ્માંડનું સંચાલન કરનાર ભગવાન વિષ્ણુની ભક્તિ કરવમાં આવે છે તો આવો આ માસમાં કેવી રીતે અનેકગણું પુણ્ય થઈ શકે પ્રાપ્ત

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો