World Population Review મુજબ, ઘણા દેશોમાં રસ્તા પરની સુરક્ષા એક મુશ્કેલી સમાન બની ગઈ છે. દર વર્ષે ભારી સંખ્યામાં એક્સિડન્ટ અને મોતની ખબરો આવે છે. સૌથી વધારે કાર એક્સિડન્ટ જે દેશમાં થાય છે તે દેશને જાગૃતિ કાર્યક્રમોની ખૂબ જ જરૂર છે. ભારતમાં પણ દર વર્ષે ઘણા લોકો એક્સિડન્ટના કારણે મૃત્યુ પામે છે. હવે તે પણ એક મોટી સમસ્યામાંથી એક છે. એવામાં શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી વધારે એક્સીડેન્ટ કયા દેશમાં થાય છે. જાણો
આ દેશમાં થાય છે સૌથી વધારે એક્સિડન્ટ













