દિવાળી પર આકાશ દિપદાનનો જાણીલો મહિમા, Video - Sandesh
  • Home
  • Featured
  • દિવાળી પર આકાશ દિપદાનનો જાણીલો મહિમા, Video

દિવાળી પર આકાશ દિપદાનનો જાણીલો મહિમા, Video

 | 9:23 am IST
  • Share

જ્યાં થાય છે પરમ શાંતિ અનુભૂતિ.જ્યા પ્રવેશ કરવાની સાથે જ મન શિવભક્તિમાં લીન બની જાય છે તેવા પ્રાચીન શિવાલયનાં આજે કરીશુ દર્શન.આણંદનાં કરમસદમાં શિવજી બિરાજે છે બાપેશ્વર મહાદેવ સ્વરુપે…એક માન્યતા પ્રમાણે ગામની પડતર સ્મશાન ભૂમિ પર આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે જે આ શિવાલયની આગવી વિશેષતા છે તો આવો દર્શન કરીએ આ પ્રાચીન અને અદભૂત શિવ મંદિરનાં.

દિવાળીનાં દિવસો ખુબ જ પવિત્ર હોય છે ..જ્યારે ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા ત્યારે તેનાં આનંદમાં અયોધ્યાવાસીઓએ દિપ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી..અને એટલા માટે જ આપણે ઘર આંગણે દિવ પ્રજવ્વિલત કરી જીવનમાં પ્રકાશ આવે ખુશીનાં વધામણા કરીએ છીએ.

શાસ્ત્રોમાં આ પરવડાનાં દિવસોમાં આકાશ દિપદાનનો પણ મહિમા દર્શાવામાં આવ્યો છે..તો કેવી રીતે કરવુ આકાશ દિપદાન અને શું છે તેની ફળપ્રાપ્તિ આવો જાણીએ આ ખાસ વાત

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો