Kolkata Talent of these man won hearts play violin in lockdown
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બે સમયની રોટલી માટે દાદા દર-દર ભટકીને…વગાડી રહ્યા છે વાયોલીન, ધૂન સાંભળીને તમે પણ કહેશો વાહ!

બે સમયની રોટલી માટે દાદા દર-દર ભટકીને…વગાડી રહ્યા છે વાયોલીન, ધૂન સાંભળીને તમે પણ કહેશો વાહ!

 | 11:44 am IST
  • Share

સોશિયલ મીડિયા પર અનેક વખત વીડિયો વાયરલ થતા રહે છે.હાલ એક વૃદ્ધ આર્ટિસ્ટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા તે એટલી સુંદરતાથી વાયોલિન વગાડી રહ્યા છે કે લોકો તેમના ફેન્સ બની ગયા છે. હાલ તેમનુ નામ સામે આવ્યું નથી પરંતુ વીડિયો શેર કરનારે દાવો કર્યો છે કે દાદા કોલકાત્તાથી છે. જે લોકડાઉન દરમિયાન વાયોલિન વગાડીને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ કોરોનાકાળમાં ઘણા લોકોની જેમ આ દાદા પણ સ્ટ્રગલ કરી રહ્યા છે અને તેમની કળાના માધ્યમથી બે સમયની રોટલી એકઠી કરી રહ્યા છે. તો આવો જોઇએ દાદાનો વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન