Komal Thakkar Trivedi's powerful dance on the song aayat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાજીરાવ મસ્તાની ફિલ્મના ગીત પર અ’વાદની યુવતીનો ડાન્સ, શબ્દ સાથે ચિત્ર ઉભું કરી દીધું!

બાજીરાવ મસ્તાની ફિલ્મના ગીત પર અ’વાદની યુવતીનો ડાન્સ, શબ્દ સાથે ચિત્ર ઉભું કરી દીધું!

 | 3:31 pm IST
  • Share

હાલમાં એક વીડિયો જોઈ લોકોના બાજીરાવો મસ્તાની ફિલ્મની યાદ આવી રહી છે. આ વીડિયોમાં બાજીરાવ મસ્તાની ફિલ્મના ગીત પર એક અમદાવાદની યુવતીએ સરસ ડાન્સ પરફોર્મન્સ આપ્યું છે અને હવે તે વાયરલ થઈ રહ્યું છે. તેની ગ્લેમર સ્ટાઈલ અને ડાન્સ સ્ટેપ ફેન્સના મન મોહી રહ્યા છે. આ યુવતીનું નામ કોમલ ઠક્કર ત્રિવેદી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે બાજીરાવ મસ્તાની ફિલ્મના ગીત આયાત ગીત પર ડાન્સ કરી રહી છે. લોકો આ ડાન્સ જોઈને થીરકવા મજબૂર થઈ જાય એવા સીન જેવા મળી રહ્યા છે. તો અહીં જુઓ આ અદ્ભૂત સ્ટાઈલમાં ડાન્સ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન