kriti sanon workout at gym watch viral video on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વર્ક આઉટ કરતા થાકી અભિનેત્રી, જીમ ટ્રેનરને કહે બસ હવે થાકી, Video

વર્ક આઉટ કરતા થાકી અભિનેત્રી, જીમ ટ્રેનરને કહે બસ હવે થાકી, Video

 | 4:49 pm IST
  • Share

બોલિવુડ અભિનેત્રી કિર્તી સેનન તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં કૃતિ ઉગ્રતાથી વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. વીડિયોને જોતા લાગે છે કે કૃતિ ખૂબ મહેનત કરી રહી છે. કૃતિએ એક ‘રિયાલિટી’ પોસ્ટ કરી છે જેમાં તે તેની જીમ ટ્રેનર યાસ્મિન કરાચીવાલા પાસે બ્રેક માંગતી જોવા મળે છે. કૃતિએ આ વિડિઓ “Leg day and Me!!” કેપ્શન સાથે શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખ થી વધુ લાઇક્સ મળી ચુકી છે.

કૃતિ 3 ફિલ્મોમાં વ્યસ્ત છે
કૃતિના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી હાલમાં 3 મોટી ફિલ્મોમાં વ્યસ્ત છે. કૃતિ કહે છે કે આ વર્ષ તેના માટે ખૂબ જ સારું રહ્યું છે અને તે 3 મોટી ફિલ્મોની રાહ જોઇ રહી છે.કૃતિ હાલમાં ‘ભેડિયા’, ‘બચ્ચન પાંડે’ અને ‘આદિપુરુષ’ જેવી ફિલ્મોમાં કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન