kylie jenner insta HOT photos viral on social media
  • Home
  • Featured
  • 22 વર્ષની આ મોડેલે એટલા બાળકોની ઈચ્છા વ્યક્ત કરી કે ચોંકી જશો! હવે વાયરલ થયા હોટ PHOTOS

22 વર્ષની આ મોડેલે એટલા બાળકોની ઈચ્છા વ્યક્ત કરી કે ચોંકી જશો! હવે વાયરલ થયા હોટ PHOTOS

 | 8:48 am IST

રિયાલિટી સ્ટાર અને કોસ્મેટિક કંપનીની માલકિન કાઈવી જેનરએ આ વાત સ્વીકારી કે, તેને 7 બાળકોની ઈચ્છા છે. પરંતુ આ સમયમાં તે આ વસ્તુ માટે તૈયાર નથી. ટ્રેવિસ સ્કોટથી અલગ થયા પછી હાલમાં કાઈલી સિંગલ છે. એની દીકરીનું નામ સ્ટોર્મી વેબસ્ટરર છે, જે લગભગ 2 વર્ષની છે. એક લાઈવ શો દરમિયાન કાઈલીએ જાહેરાત કરી હતી કે, તે હજુ પણ 6 બાળકો કરવાની ઈચ્છા ધરાવે છે.

22 વર્ષીય કાઈલીએ કહ્યું કે, હું પુરા 7 બાળકો કરવા ઈચ્છું છું, પરંતુ હમણાં નહી. પ્રેગ્નેન્સી કોઈ મજાક નથી, આ એક ગંભીર મુદ્દો છે અને તે ઘણું અઘરું છે. હું હાલમાં તેના માટે તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, કાઈલી ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં તેના કેટલાક હોટ ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન