Kylie jenner stunning look in a crop top, posing with a mask on her face
  • Home
  • Featured
  • માત્ર 23 વર્ષની ઉંમરમાં કાઇલી દિગ્ગજ અભિનેત્રીઓને આપે છે ટક્કર, ક્રોપ ટોપમાં સ્ટનિંગ લુક વાયરલ

માત્ર 23 વર્ષની ઉંમરમાં કાઇલી દિગ્ગજ અભિનેત્રીઓને આપે છે ટક્કર, ક્રોપ ટોપમાં સ્ટનિંગ લુક વાયરલ

 | 9:34 am IST

હોલિવૂડ સ્ટાર કાઇલી જેનર ખાસ કરીને તેના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. કાઇલીના બોલ્ડ તસવીરો વાયરલ થતી રહે છે. હાલમાં જ મોડલની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં કાઇલીએ બ્લેક ક્રોપની સાથે સ્કિનફિટ જેંગિંગમાં નજરે પડી રહી છે. તેની સાથે જ તેણે મેચિંગ લેધર જેકેટ પહેર્યું છે. તસવીરોમાં તે કાતિલાના અંદાજમાં પોઝ આપી રહી છે. કાઇલીની આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કાઇલીની ઉંમર આશરે 23 વર્ષ છે અને આ ઉંમરમાં પણ તે ઘણી અભિનેત્રીથી આગળ છે. કાઇલીની એક દીકરી છે પરંતુ તેણે જોઇને કોઇ અંદાજો લગાવી શકે નહી કારણકે તે ખૂબ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન