Learn how to do Havan at home on Dussehra, Video
  • Home
  • Featured
  • દશેરા પર ઘરેબેઠા જ કેવી રીતે કરી શકો છે હવન જાણીલો, Video

દશેરા પર ઘરેબેઠા જ કેવી રીતે કરી શકો છે હવન જાણીલો, Video

 | 8:31 am IST
  • Share

નવરાત્રિનાં નવ દિવસ માતાજીની ભક્તિ કર્યા બાદ દશેરાના દિવસે કરવામાં આવે છે હવન..શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે હવન કરવાથી સુખ અને સમૃદ્દિની થાય છે પ્રાપ્તિ…ત્યારે આપ ઘરેબેઠા જ કેવી રીતે કરી શકો છે હવન અને આજનાં દિવસે કેવી રીતે કરવુ શસ્ત્રોનું પૂજન શાસ્ત્રોક્ત માહિતી આપશે શાસ્ત્રીજી મહારાજ.

હવે આપને દર્શન કરાવીશુ શ્રી રામના અતિ કલ્યાણકારી સ્થાનકના. પવિત્ર ભૂમિ કહેવાતા પ્રભાસતીર્થમાં હરી અને હરની સાથે રામ દરબારના દર્શન ભાવીકોને ધન્ય બનાવી રહ્યા છે.

ત્રીવેણી સંગમ તટે સોમનાથ અને ભાલકા તીર્થ આવનારા શ્રદ્ધાળુઓ માટે અહિં આવેલુ રામ મંદિર પણ પુણ્યપ્રાપ્તિનું માધ્યમ બન્યુ છે. તો આવો પ્રાક્રૃતીક સોદર્ય વચ્ચે નિર્મિત પરશુરામના તપોભુમી સ્થળે આવેલા ભવ્ય રામમંદીરના આપણે દર્શન કરીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો