how to worship a celibate with which material and which mantra to chant
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બ્રહ્મચારીણીનું કઈ સામગ્રીથી અને કયા મંત્ર જાપથી કરવુ પૂજન જાણો, Video

બ્રહ્મચારીણીનું કઈ સામગ્રીથી અને કયા મંત્ર જાપથી કરવુ પૂજન જાણો, Video

 | 9:46 am IST
  • Share

મા દુર્ગાના આશીષ મેળવવાનો સુર્વણ અવસર એટલે નવરાત્રિ…અને એમાં પણ નવરાત્રિ દરમ્યાન નવે નવ દિવસ મા દુર્ગાનાં નવ સ્વરૂપોને ભજવાનો મહિમા રહેલો છે …

ત્યારે આવો આજે જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ માટે મા દુર્ગાનું દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારીણીનું કઈ સામગ્રીથી અને કયા મંત્ર જાપથી કરવુ પૂજન વધુ માર્ગદર્શન આપશે શાસ્ત્રીજી મહારાજ.

શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનાર દેવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન